GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો. 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડીકલ, એન્જિનીયરીંગમાં પ્રવેશ માટેની JEE, GUJCET, NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે ? રૂા. 40,000/- રૂા. 20,000/- રૂા. 25,000/- રૂા. 30,000/- રૂા. 40,000/- રૂા. 20,000/- રૂા. 25,000/- રૂા. 30,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પ્રસિદ્ધ કવિ રાવજી પટેલનું જન્મસ્થળ જણાવો. મકતમપુરા વલ્લવપુરા નારગેલ કુડાસણ મકતમપુરા વલ્લવપુરા નારગેલ કુડાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.He could not study as he was poor. (use 'because of') He could not study because of he was poor. He could not study because of his poority. He could poor because of his study. He could not study because of his poverty. He could not study because of he was poor. He could not study because of his poority. He could poor because of his study. He could not study because of his poverty. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 5% 10% 9% 12% 5% 10% 9% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોના એવોર્ડ્સની કરેલ જાહેરાત અંતર્ગત કઈ ગુજરાતી ફિલ્મની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવેલ છે ? છેલ્લો દિવસ ગોળકેરી હેલ્લારો ચાલ જીવી લઈએ છેલ્લો દિવસ ગોળકેરી હેલ્લારો ચાલ જીવી લઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP