GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી. બોડીને કાંસકી ખોવાઈ ગઈ. તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે. જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી. બોડીને કાંસકી ખોવાઈ ગઈ. તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વાસ્તવિક સહગુણકો ધરાવતી બહુપદી f(x)ને પુનરાવર્તિત મૂળ નથી તથા f(x1)f(x2 ) <0 કે જ્યાં x12 છે, તો ___ f ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. f ને એક જ મૂળ અંતરાલ (x1,x2)માં છે. આપેલ પૈકી એક પણ નહીં f ને એકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. f ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. f ને એક જ મૂળ અંતરાલ (x1,x2)માં છે. આપેલ પૈકી એક પણ નહીં f ને એકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? તત્પોદક કુંડ અગ્નજલ કુંડ ઉષ્મજલ કુંડ તત્પોજલ કુંડ તત્પોદક કુંડ અગ્નજલ કુંડ ઉષ્મજલ કુંડ તત્પોજલ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો y=sin (2x), તો d⁹y/dx⁹ = ___. 29sin (2x) આપેલ પૈકી એક પણ નહીં sin(2x+9π/2) 2⁹ sin(2x+9π/2) 29sin (2x) આપેલ પૈકી એક પણ નહીં sin(2x+9π/2) 2⁹ sin(2x+9π/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક શાળાના ખેલાડીઓ પૈકી બાસ્કેટ બોલ, હોકી અને ક્રિકેટ ટીમમાં (દરેકમાં) 20 ખેલાડી છે. બાસ્કેટ બોલ અને હૉકી રમતા 12 ખેલાડી છે. હૉકી અને ક્રિકેટ રમતા 11 ખેલાડી છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલ રમતા 10 ખેલાડી છે. 5 ખેલાડી ત્રણેય રમત રમે છે. તો કુલ ખેલાડી કેટલા ? 33 30 32 60 33 30 32 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP