GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વિતરણના પાંચમા દશાંશકની કિંમત ___ સાથે એકાકાર થાય છે. મધ્યસ્થ દ્વિતીય ચતુર્થક પચાસમા શતાંશક આપેલ તમામ મધ્યસ્થ દ્વિતીય ચતુર્થક પચાસમા શતાંશક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી ક્યું સ્થાન આધારિત સરેરાશ છે ? મધ્યસ્થ ગુણોત્તર મધ્યક આપેલ તમામ મધ્યક મધ્યસ્થ ગુણોત્તર મધ્યક આપેલ તમામ મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું નાણાકીય નીતિનું સાધન નથી ? પસંદગીયુક્ત શાખ નિયંત્રણ સરકારી ખર્ચ ખુલ્લા બજારની નીતિ બેન્ક દર પસંદગીયુક્ત શાખ નિયંત્રણ સરકારી ખર્ચ ખુલ્લા બજારની નીતિ બેન્ક દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. રાગિણી બૂલબૂલ પ્રકીર્ણ મધુસૂદન રાગિણી બૂલબૂલ પ્રકીર્ણ મધુસૂદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે. પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP