GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. હર્લિનને બોલવું ગમતું નથી. ભવિષ્યકૃદંત સામાન્ય કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્ય કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જે કોઈ પણ વસ્તુ માટેની માંગરેખા ઊભી હોય તો તેની મૂલ્ય સાપેક્ષતા કેવી હશે ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ વધુ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ વધુ મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Give adjective of:'Float' Floating Floaty આપેલ પૈકી એક પણ નહીં Floatable Floating Floaty આપેલ પૈકી એક પણ નહીં Floatable ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિ કઈ માહિતી સાથે સંબંધિત છે ? આપેલ પૈકી એક પણ નહીં ગુણાત્મક આપેલ બંને સંખ્યાત્મક આપેલ પૈકી એક પણ નહીં ગુણાત્મક આપેલ બંને સંખ્યાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિવૃત્ત ઓડિટરને ___ અધિકાર નથી. લેખિત રજૂઆત કરવાનો કંપનીના સભ્ય તરીકે બોલવાનો મિટિંગમાં સાંભળવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) લેખિત રજૂઆત કરવાનો કંપનીના સભ્ય તરીકે બોલવાનો મિટિંગમાં સાંભળવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP