GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ?

પંચમહાલ - દાહોદ
દાહોદ - છોટા ઉદેપુર
મહીસાગર - દાહોદ
છોટા ઉદેપુર – નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ચલિત ખર્ચમાં વધારો શામાં પરિણમે છે ?

પી/વી રેશિયો વધે છે.
ફાળાનો ગાળો ઘટાડે છે.
આપેલ પૈકી એક પણ નહીં
નવો નફો વધારશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દૃશ્ય હું ભૂલું એમ નથી.
એ દૃશ્ય હું ભૂલી જઈશ.
એ દૃશ્ય હું ભૂલી ગયો.
એ દૃશ્ય હું ભૂલું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રધાનમંત્રી જનધન યોજના નીચેના પૈકી કઈ નાણાકીય સેવાઓ માટે ઉપયોગી છે ?

પેન્શન
આપેલ તમામ
બેંકના બચત અને થાપણ ખાતા
વીમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP