Gujarat Police Constable Practice MCQ
આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર
વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ
તમાકુ વિરોધી દિન- 31 મી મે
વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ?

જૂનાગઢ અને પાવાગઢ વિજય
જૂનાગઢ અને તાલેગઢ વિજય
જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય
જૂનાગઢ અને માંડવગઢ વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP