Gujarat Police Constable Practice MCQ ફોજદારી ધારાની કલમ-409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? ગુનાહિત વિશ્વાસઘાત અપહરણ ધાડ ગુનાહિત કાવતરું ગુનાહિત વિશ્વાસઘાત અપહરણ ધાડ ગુનાહિત કાવતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે? 188 166 186 182 188 166 186 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અમીર નગરીના ગરીબ ફકીરનું બિરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ? ન્હાનાલાલ રા. વિ. પાઠક રમણભાઈ નીલકંઠ ઈન્દુલાલ યાજ્ઞિક ન્હાનાલાલ રા. વિ. પાઠક રમણભાઈ નીલકંઠ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘વેરાકુલ’ નીચેનામાંથી કોનું પ્રાચીન નામ છે ? વાલોડ વેરાવળ વડાલી વલસાડ વાલોડ વેરાવળ વડાલી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઈન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 7 5 6 4 7 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ધ્વનિનો હવામાં વેગ કેટલો હોય છે ? 340 m/s 440 m/s 840 m/s 860 m/s 340 m/s 440 m/s 840 m/s 860 m/s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP