Gujarat Police Constable Practice MCQ Part - 2 ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ? એગ્રોસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી હીસ્ટોલોજી ગ્રાસોલોજી એગ્રોસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી હીસ્ટોલોજી ગ્રાસોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો નોટબુકના ભાવમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો Rs.100 માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? Rs.12.2 Rs.12.50 Rs.15 Rs.10 Rs.12.2 Rs.12.50 Rs.15 Rs.10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હેમીસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? જમ્મુ કાશ્મીર પંજાબ હરીયાણા અરુણાચલપ્રદેશ જમ્મુ કાશ્મીર પંજાબ હરીયાણા અરુણાચલપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ? શ્રીલંકા નેપાળ મ્યાનમાર ભૂતાન શ્રીલંકા નેપાળ મ્યાનમાર ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણમાં 73મો સુધારો કઈ સાલમાં થયો ? 1995 1993 1992 1990 1995 1993 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP