Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું?

નાગપુર, મહારાષ્ટ્ર
તુતીકોરિન, તમિલનાડુ
લાંબા, ગુજરાત
પણજી, ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
14મી સદીમાં આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો ?

ઓગષ્ટ કોંત
ઈબ્ન ખાલ્દુન
કાર્લ માર્ક્સ
ઈમાઈલ દુર્ખિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP