Gujarat Police Constable Practice MCQ Part - 2
IPC-1860 માં કલમ-445 શું સૂચવે છે ?

ખુલ્લા મકાનમાં ઘરફોડ ચોરી
દિવસની ઘરફોડ ચોરી
ચોરી માટેની શિક્ષા
રાત્રિની ઘરફોડ ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
“મેક ઇન ઇન્ડિયા" અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાનનું નામ શું હતું ?

લાલબહાદુર શાસ્ત્રી
ઇન્દિરા ગાંધી
નરેન્દ્રભાઇ મોદી
મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP