Gujarat Police Constable Practice MCQ Part - 2
ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ?

ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય એવીડન્સ એકટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?

અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય
આપેલ કોઈપણ પરિસ્થિતિમાં
અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કૃત્રિમ વરસાદ માટે કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે ?

આપેલ તમામ
સિલ્વર બ્રોમાઇડ
એમોનિયા નાઇટ્રેટ
સિલ્વર આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP