Gujarat Police Constable Practice MCQ Part - 2 વાઇરસથી થતો રોગ કયો છે ? મરડો ટાઇફૉઈડ કમળો ન્યુમોનિયા મરડો ટાઇફૉઈડ કમળો ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 “સોનેટ" એ ક્યાં દેશમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે ? ઈટાલી જાપાન ઈરાન ઈરાક ઈટાલી જાપાન ઈરાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે પણ જામીન પર છોડી ન શકાય ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે પણ જામીન પર છોડી ન શકાય ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવું ક્યુ પક્ષી છે, જેને પાંખો હોતી નથી ? બટેર હમિંગ કિવિ પેલિકન બટેર હમિંગ કિવિ પેલિકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક) 2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો) 2, 3 1, 2 1, 4 1 2, 3 1, 2 1, 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક ભાષામાં CLOUD ને GRPIF તરીકે તથા WATER ને UBUXZ તરીકે લખાય છે, તો તે જ ભાષામાં TABLE ને કઈ રીતે લખી શકાય ? IHWXC HIXCW HICXW IHWCX IHWXC HIXCW HICXW IHWCX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP