Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ?

7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ.
જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે.
7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

સહાયકારી યોજના
ખાલસા નીતિ
આપેલ તમામ
ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP