Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો. રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બે અંક્ષાશવૃત વચ્ચેનું અંતર આશરે કેટલાં કિ.મી.નું હોય છે ? 11 km 180 km 4 km 111 km 11 km 180 km 4 km 111 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મનુષ્યવધ માટે નીચેનામાંથી કયું વાકય ખોટું છે ? મૃત્યુ કરવાના ઇરાદાથી આ ગુનો બીનજામીન પાત્ર છે આ ગુનો બીનસમાધાન પાત્ર છે આપેલ તમામ મૃત્યુ કરવાના ઇરાદાથી આ ગુનો બીનજામીન પાત્ર છે આ ગુનો બીનસમાધાન પાત્ર છે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ? પ્રકરણ-9 પ્રકરણ-8 પ્રકરણ-9A પ્રકરણ-10 પ્રકરણ-9 પ્રકરણ-8 પ્રકરણ-9A પ્રકરણ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP