Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યો અપુર્ણાક મોટો છે ? 4/5 3/9 5/8 4/7 4/5 3/9 5/8 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનો સૌપ્રથમ 14 લેનવાળો કયા એક્સપ્રેસ હાઈવેનો પ્રારંભ કરાવ્યો ? દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવ દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આંખની ખામીને રોકવા માટે ક્યું વિટામિન મદદગાર છે ? વિટામિન B વિટામિન A વિટામિન C વિટામિન D વિટામિન B વિટામિન A વિટામિન C વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? હ્યુએનસંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં હ્યુએનસંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? દક્ષિણધ્રુવવૃત વિષવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત વિષવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP