Gujarat Police Constable Practice MCQ Part - 4 સોનેટ ‘ભણકાર’ કઈ નદી પર ઉપર લખાયું છે ? નર્મદા તાપી ભાદર સાબરમતી નર્મદા તાપી ભાદર સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના માંથી કોને કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે ? ચાર્લ્સ બેબેજ પાસ્કલ વિલિયમ ઓટ્રીડ હેરમાન હોલેરિથ ચાર્લ્સ બેબેજ પાસ્કલ વિલિયમ ઓટ્રીડ હેરમાન હોલેરિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘હુમલા’ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે ? 7 6 4 5 7 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ? મોડાસા - પર્ણશા તારંગા - તારણદુર્ગ ખેડા - ખેટક ખંભાત - સ્તંભતીર્થ મોડાસા - પર્ણશા તારંગા - તારણદુર્ગ ખેડા - ખેટક ખંભાત - સ્તંભતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉતરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ? ગાંધીનગર વડનગર બહુચરાજી મોઢેરા ગાંધીનગર વડનગર બહુચરાજી મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP