Gujarat Police Constable Practice MCQ Part - 4
જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ-2013 માંકઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

કલમ-166-એ
કલમ-166-બી
કલમ-166-સી
કલમ-166-ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

માત્ર 2 સત્ય છે
આપેલ તમામ સત્ય છે
માત્ર 1 સત્ય છે
1 અને 2 બંને સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
લોથલ કયાં આવેલું છે ?

દેસલપુરમાં
કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં
હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP