Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ? તારંગા - તારણદુર્ગ ખંભાત - સ્તંભતીર્થ ખેડા - ખેટક મોડાસા - પર્ણશા તારંગા - તારણદુર્ગ ખંભાત - સ્તંભતીર્થ ખેડા - ખેટક મોડાસા - પર્ણશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સુર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ? 30 દિવસ 13 દિવસ 21 દિવસ 7 દિવસ 30 દિવસ 13 દિવસ 21 દિવસ 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ? પાયરેનોમીટર એનીમોમીટર ક્રોનોમીટર મેનોમીટર પાયરેનોમીટર એનીમોમીટર ક્રોનોમીટર મેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું ? મસ્જિદ કુતુબમિનાર લાલ કિલ્લો આપેલ પૈકી એક પણ નહીં મસ્જિદ કુતુબમિનાર લાલ કિલ્લો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો કોઈ વસ્તુની મૂળકિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 16 25 20 18 16 25 20 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “ખુન કરવાની કોશિશ” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? કલમ-308 કલમ-309 કલમ-307 કલમ-306 કલમ-308 કલમ-309 કલમ-307 કલમ-306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP