ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? સેન્ટ્રિફયૂઝ ઇલેક્ટ્રોફોરોસિસ કાર્બન ડેટિંગ PMT સેન્ટ્રિફયૂઝ ઇલેક્ટ્રોફોરોસિસ કાર્બન ડેટિંગ PMT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ કીર્તિ મંદિર હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી બાબુભાઇ જે.પટેલ અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી બાબુભાઇ જે.પટેલ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ઉદયમતી મીનળદેવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ચૌલાદેવી દેવળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? વનરાજ ચાવડો કુમારપાળ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ વનરાજ ચાવડો કુમારપાળ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP