ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? કૂન્તાસી સૂરકોટડા મંડી પાદરી કૂન્તાસી સૂરકોટડા મંડી પાદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમદાવાદ દિલ્હી સુરત અમરેલી અમદાવાદ દિલ્હી સુરત અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1971 1965 1976 1963 1971 1965 1976 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ? ગુજરાતના સુલ્તાન સુલ્તાન ન્યાયાધીશ ગુલામ સૂફી સંત ગુજરાતના સુલ્તાન સુલ્તાન ન્યાયાધીશ ગુલામ સૂફી સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? નવાનગર જુનાગઢ પાલનપુર બાલાસિનોર નવાનગર જુનાગઢ પાલનપુર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP