ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ અખાએ કયા મુઘલ રાજા ની શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? જહાંગીર અકબર હુમાયુ ઔરંગઝેબ જહાંગીર અકબર હુમાયુ ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર કે.એમ. મુનશી વસંત શિંદે એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર કે.એમ. મુનશી વસંત શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? પાર્શ્વનાથ મહાવીર ધર્મનાથ મલ્લિનાથ પાર્શ્વનાથ મહાવીર ધર્મનાથ મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP