Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ? છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યાત્રા સ્થળ કૈલાશ માનસરોવર કયાં આવેલું છે ? નેપાળ ચીન ભારત ભૂતાન નેપાળ ચીન ભારત ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ? મૌર્યકાળ મુગલકાળ રાજપૂતકાળ ગુપ્તકાળ મૌર્યકાળ મુગલકાળ રાજપૂતકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ? કઝાકિસ્તાન પાકિસ્તાન રાજસ્થાન કચ્છ કઝાકિસ્તાન પાકિસ્તાન રાજસ્થાન કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ વિધાનસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP