Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ? 740 કિ.મી. 640 કિ.મી. 800 કિ.મી. 540 કિ.મી. 740 કિ.મી. 640 કિ.મી. 800 કિ.મી. 540 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 6, 12, 20, 30, 42, ___ ? 60 56 58 50 60 56 58 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? પ્રમુખશાહી પદ્ધતિ મૂળભૂત ફરજો રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત હક્કો પ્રમુખશાહી પદ્ધતિ મૂળભૂત ફરજો રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? રાજપૂત વંશ ગ્રીક વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ રાજપૂત વંશ ગ્રીક વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? નાયબ વડાપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૃહપ્રધાન નાણા પ્રધાન નાયબ વડાપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૃહપ્રધાન નાણા પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP