Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' થી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેઈ દેશની કેટલામી ગણમાન્ય વ્યકિત છે ? 46 મી 42 મી 48 મી 44 મી 46 મી 42 મી 48 મી 44 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? શામળાજી પોસીના મેઘરજ ગુણભાખરી શામળાજી પોસીના મેઘરજ ગુણભાખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ? એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ? બી.કે.એસ.આયંગર બિપીન ચંદ્ર શ્રી શ્રી રવિશંકર બાબા રામદેવ બી.કે.એસ.આયંગર બિપીન ચંદ્ર શ્રી શ્રી રવિશંકર બાબા રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? યોગરાજ ક્ષેમરાજ ભુવડ કુમારપાળ યોગરાજ ક્ષેમરાજ ભુવડ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP