Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો . ટીંગાડ્યો જૂનો નકશો તેણે ટીંગાડ્યો જૂનો નકશો તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નિપાત લખો : અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે. અભણ પુસ્તક ઘર પણ અભણ પુસ્તક ઘર પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? નૃત્ય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નાટય કલામાં નૃત્ય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નાટય કલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : દશાનન દ્વન્દ્વ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય દ્વન્દ્વ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ? રાજા રામમોહન રાય સ્વામી રામદાસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામદાસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP