Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંયોજકનો પ્રકાર લખો : તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? ગિજુભાઈ બધેકા મોગલી જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા મોગલી જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ? હૃદય લીવર ફેફસાં કિડની હૃદય લીવર ફેફસાં કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District She asked me ___ I had studied ___. that, there if, here that, here if, there that, there if, here that, here if, there ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP