Talati Practice MCQ Part - 1 વિશ્વમાં લોખંડ સૌથી વધુ ક્યાં મળે છે ? રશિયા ચીન બ્રાઝિલ યુક્રેન રશિયા ચીન બ્રાઝિલ યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જુમો ભિસ્તી’ વાર્તામાં પાડાનું નામ શું હતું ? રેણુ ભૂરો વેણુ જુમો રેણુ ભૂરો વેણુ જુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો અનુનાસિક નથી ? મ્ ન્ ડ્ ળ્ મ્ ન્ ડ્ ળ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'કરેંગે યા મરેંગે' આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? અસહકાર આંદોલન ખેડા સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ખેડા સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ગુલઝારીલાલ નંદા સર્વપલ્લી રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ગુલઝારીલાલ નંદા સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP