Talati Practice MCQ Part - 1 'બુલબુલ' કોનું તખલ્લુસ છે ? ડાહ્યાભાઈ દેરાસરી ભાનુશંકર વ્યાસ અનંતરાય રાવળ દેવેન્દ્ર ઓઝા ડાહ્યાભાઈ દેરાસરી ભાનુશંકર વ્યાસ અનંતરાય રાવળ દેવેન્દ્ર ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ? હવા તળાવ ચ્હા પાણી હવા તળાવ ચ્હા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :– દામોદર મધ્યમપદલોપી અવ્યયીભાવ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી અવ્યયીભાવ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ? 9 વાગીને 1/3 મિનિટ 9 : 15 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 : 15 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 : 16 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાચી જોડણી શોધો. ગૂરું ગુરૂ ગુરૂં ગુરુ ગૂરું ગુરૂ ગુરૂં ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP