Talati Practice MCQ Part - 3 કોમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે ? મેગ્નેટીક ડાઈ સીલીકોન મેટલ કોપર મેગ્નેટીક ડાઈ સીલીકોન મેટલ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 32 અનુચ્છેદ 154 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 અનુચ્છેદ 32 અનુચ્છેદ 154 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દેવાલય’ સમાસ ઓળખાવો. દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયારે કરવામાં આવી હતી ? 30 જાન્યુઆરી, 1959 15 ઓગસ્ટ, 1959 26 જાન્યુઆરી, 1959 2 ઓક્ટોબર, 1959 30 જાન્યુઆરી, 1959 15 ઓગસ્ટ, 1959 26 જાન્યુઆરી, 1959 2 ઓક્ટોબર, 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર સુરેન્દ્રનગર બનાસકાંઠા જામનગર ભાવનગર સુરેન્દ્રનગર બનાસકાંઠા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP