Talati Practice MCQ Part - 3
બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ?

8 મિનિટ
6 મિનિટ
1/3 મિનિટ
6/3 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ?

ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્ત
સ્કંદગુપ્ત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP