Talati Practice MCQ Part - 5 બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત વ્યાપી અનામત આંદોલન થયું હતું ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ પટેલ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ? 3 વર્ષ 5 વર્ષ રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ? ખબરદાર રા.વિ. પાઠક ચંદ્રવદન મહેતા જમનાશંકર બૂથ ખબરદાર રા.વિ. પાઠક ચંદ્રવદન મહેતા જમનાશંકર બૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત - અલંકાર ઓળખાવો. ઉત્પ્રેકક્ષા સજીવારોપણ રૂપક ઉપમા ઉત્પ્રેકક્ષા સજીવારોપણ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP