Talati Practice MCQ Part - 9 રસ્તાની બાજુ પર વાહન ઉભું રાખીએ ત્યારે કઈ લાઈટ ઝબુકવી જોઈએ. લાલ લીલી પીળી ભૂરી લાલ લીલી પીળી ભૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ? ગાયનેકોલોજી પેથોલોજી ન્યૂરોલોજી ઓર્થોપેડિક ગાયનેકોલોજી પેથોલોજી ન્યૂરોલોજી ઓર્થોપેડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોડો : લગામ : હાથી : ___ અંબાડી ચાબુક મહાવત અંકુશ અંબાડી ચાબુક મહાવત અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ? ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ અપાકર્ષણ બળ તારક બળ ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ અપાકર્ષણ બળ તારક બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળાવીરા ___ સભ્યતાનું શહેર છે. સિંધુ ગુપ્ત મૈત્રક ચૌલુકય સિંધુ ગુપ્ત મૈત્રક ચૌલુકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP