Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો – હું માનવી માનવ થાઉ તો ઘણું

ઉપમા
શ્લેષ
વ્યતિરેક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કાવ્યલોક કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
બાલમુકુન્દ દવે
રમેશ પારેખ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP