ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0007 માં સાર્થક અંકો કેટલા થાય ? 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) V = {100 ± 5) V અને 1 = (10 ± 0.1) A, તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 4.9% 5.1% 3.0% 6% 4.9% 5.1% 3.0% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___ ΔR1/R1 + ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1² - ΔR2/R2² ΔR1/R1 + ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1² - ΔR2/R2² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) [P+a/v²](v-b) = µRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ, P = દબાણ અને T = તાપમાન. M¹L³T-2 M¹L-8T² M¹L⁵T-2 M¹L⁸T-2 M¹L³T-2 M¹L-8T² M¹L⁵T-2 M¹L⁸T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોઈ પદાર્થ (4.0 ± 0.3) s માં (14.0 ± 0.2) m અંતર કાપે છે. તો આ પદાર્થનો વેગ ___ (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો. 2.04 N 2.0 N 2 N 2.000 N 2.04 N 2.0 N 2 N 2.000 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP