Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District (0.04)-1.5 ? 25 75 100 50 25 75 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તાજેતરમાં વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા તરીકે કોની નિમણુંક થઇ ? વિકાસ સ્વરૂપ એસ જયશંકર અજય શંકર એ.કે.શર્મા વિકાસ સ્વરૂપ એસ જયશંકર અજય શંકર એ.કે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? સજીવારોપણ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક સજીવારોપણ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ? ઇચ્છારામ દેસાઇ કનૈયાલાલ મુન્શી નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર ઇચ્છારામ દેસાઇ કનૈયાલાલ મુન્શી નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? નરસિંહરાવ દિવેટિયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટિયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP