સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (0.04)-1.5 = ___. 250 125 625 25 250 125 625 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 52 32 62 42 52 32 62 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે. તો તેમનો લ.સા.અ. શોધો. 42 24 36 48 42 24 36 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો A = {1, 2, 3, 4} તો A ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 12 15 16 14 12 15 16 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15876 ના વર્ગમૂળમાં એકમ સ્થાન પર ___ અંક આવે. 4 8 6 2 4 8 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 28 7 14 18 28 7 14 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP