ભૌતિક વિજ્ઞાન (Physics)
R અવરોધ ધરાવતા વાહકમાંથી t સમય માટે I વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી જૂલ ઉષ્મા H = I²Rt સૂત્ર અનુસાર મળે છે. જો I, R અને t ના માપનમાં પ્રતિશત ત્રુટિ 2%, 3 % અને 1% છે, તો H ના માપનમાં પ્રતિશત ત્રુટિ ___

5%
7%
8%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
જો E, M, L અને G અનુક્રમે ઊર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો EL²/M⁵G² ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિમાણ છે ?

લંબાઈ
દળ
સમતલકોણ
સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
એક સમઘનનું દળ 39.3 g, લંબાઈ 5.12 cm, પહોળાઈ 2.56 cm અને જાડાઈ 0.37 cm છે. જો દળના માપનમાં અચોકસાઈ ± 0.1g અને લંબાઈ, પહોળાઈ અને જાડાઈના માપનમાં અચોકસાઈ ± 0.01cm છે, તો ઘનતાના માપનમાં અચોકસાઈ .....g cm-3

0.29
0.41
0.19
0.035

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP