ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર :

25 : 18 :10
18 : 25 : 10
15 : 8 : 30
16 : 9 : 8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 5 : 1 ના પ્રમાણમાં છે. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરતાં દૂધ અને પાણીનું પ્રમાણ 5 : 2 થાય છે તો તે મિશ્રણમાં દૂધ કેટલું હશે ?

20 લીટર
5 લીટર
25 લીટર
15 લીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો.

29, 36
20, 24
24, 26
15, 25

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP