સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 0.5 હેકટર = ___ ચો.મી. 1 × 10³ 5 × 10⁴ 5 × 10³ 5 × 10² 1 × 10³ 5 × 10⁴ 5 × 10³ 5 × 10² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ ક૨ી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમે૨ી 8 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે, તો તે સંખ્યા શોધો. 52 42 43 45 52 42 43 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___ a⁰b⁰ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? 22/3 3/22 -3/22 -22/3 22/3 3/22 -3/22 -22/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે. ચોક્કસ ન કહી શકાય 11 વડે 10 વડે 9 વડે ચોક્કસ ન કહી શકાય 11 વડે 10 વડે 9 વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 36 24 90 48 36 24 90 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP