GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. હીરા ભાગોળ
2. પ્રાગ મહેલ
3. ડાયનાસોરના ઈંડા
4. શર્મિષ્ઠા તળાવ
a. વડનગર
b. રૈયાલી
c. ડભોઈ
d. ભૂજ

1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - c‚ 2 - d, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્તૂપ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભગવાન બુધ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિના અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવેલું તેને સ્તૂપ કહે છે.
શરૂઆતમાં ભગવાન બુધ્ધની મૂર્તિરૂપે પૂજા થતી ન હતી, ત્યારે આવા સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે જમીનની જળ પ્રતિધારણ (water retention) ક્ષમતા ઘટાડે છે.
આપેલ બંને
કોમ્પોસ્ટીંગ (composting) એનારોબિક (anaerobic) પરિસ્થિતિઓમાં થાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આર્થિક ફોરમ (World Economic Forum)ના વૈશ્વિક લિંગ અંતર અહેવાલ (Global Gender Gap Report) 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહેવાલ અનુસાર ભારતે 156 દેશોમાં 140મો ક્રમ પ્રાપ્ત કર્યો.
2. આઈસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાનતા (Gender Equal) ધરાવતો દેશ છે.
3. ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે સારો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આરંભિક ઐતિહાસિક કાળના સોળ મહાજનપદોમાં નીચેના પૈકી ક્યા જનપદોનો સમાવેશ થાય છે ?
1. કોસલ
2. મગધ
3. મલ્લ

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP