GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 1, 1, 2, 3, 5, ___ 7 આપેલ પૈકી એક પણ નહીં 12 8 7 આપેલ પૈકી એક પણ નહીં 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ___ અભિગમ હેઠળ મૂડી માળખાનો નિર્ણય પેઢીના મૂલ્યાંકન સાથે સુસંગત હોય છે. ચોખ્ખી કાર્યકારી આવક ચોખ્ખી આવક પરંપરાગત મોડીગિલાની-મિલર ચોખ્ખી કાર્યકારી આવક ચોખ્ખી આવક પરંપરાગત મોડીગિલાની-મિલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? મિલક્તો – જવાબદારીઓ = મૂડી જવાબદારીઓ + મૂડી = મિલકતો મિલકતો – મૂડી = જવાબદારીઓ જવાબદારીઓ + મિલકતો = મૂડી મિલક્તો – જવાબદારીઓ = મૂડી જવાબદારીઓ + મૂડી = મિલકતો મિલકતો – મૂડી = જવાબદારીઓ જવાબદારીઓ + મિલકતો = મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ___ ના ખ્યાલને કારણે નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે. ચાલુ પેઢી સામયિકતા મેચિંગ ભૌતિકતા ચાલુ પેઢી સામયિકતા મેચિંગ ભૌતિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ? લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. હર્લિનને બોલવું ગમતું નથી. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP