સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2520 2620 2650 2040 2520 2620 2650 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર કેટલો થાય ? 300 5 60 150 300 5 60 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 2519 2521 7561 7559 2519 2521 7561 7559 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ? 2 6 8 4 2 6 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વાર (yard) = ___ મીટર 1.212349 0.956832 0.914399 0.8199934 1.212349 0.956832 0.914399 0.8199934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ટન એટલે કેટલા ગ્રામ થાય ? 1,00,000 10,00,000 1000 10,000 1,00,000 10,00,000 1000 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP