Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 13 20 21 10 13 20 21 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 98 98.5 101 100 98 98.5 101 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 8 4 16 2 8 4 16 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar I am fond ___ reading. on in at of on in at of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP