સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ફેધમ = ___ મીટર 2.1 2 1.8 2.5 2.1 2 1.8 2.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયાને જે લાગુ પડતું ન હોય તે શું છે ? બચ્ચાને સ્તનપાન કરાવે છે ઊડી શકે છે પ્રાણી છે દરિયાઇ ખોરાક પર નભે છે બચ્ચાને સ્તનપાન કરાવે છે ઊડી શકે છે પ્રાણી છે દરિયાઇ ખોરાક પર નભે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ રેડિયોની શોધ તારની શોધ ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ રેડિયોની શોધ તારની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? HNO2 HO2 CI2 CO2 HNO2 HO2 CI2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? સ્ટીલ રબ્બર ગ્લાસ સ્પોન્જ સ્ટીલ રબ્બર ગ્લાસ સ્પોન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP