વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___ અવકાશ સંશોધન સૈન્ય સંચાર સેવા આબોહવાનો અભ્યાસ માહિતી પ્રસારણ અવકાશ સંશોધન સૈન્ય સંચાર સેવા આબોહવાનો અભ્યાસ માહિતી પ્રસારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં નિર્મિત વિશ્વસ્તરનું હલકું લડાયક વિમાન નીચે પૈકી કયું છે ? દિષ્ટ દષ્ટિ તરંગ તેજસ આકાશ દિષ્ટ દષ્ટિ તરંગ તેજસ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 2, 3 અને 5 1 અને 4 2 અને 5 2, 3, 4 અને 5 2, 3 અને 5 1 અને 4 2 અને 5 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ ઊર્જામાંથી કેટલી વિદ્યુત ઊર્જા વર્તમાન સમયમાં ઉત્પાદીત કરવામાં આવે છે ? 5720 MW 3720 MW 5460 MW 4780 MW 5720 MW 3720 MW 5460 MW 4780 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP