વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના – 1 ઉપગ્રહ વિશે નીચેના પૈકી કયું વિધાન /વિધાનો સાચા છે ? તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે દર્શાવેલ સંસ્થાઓ અને તેમનાં સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક - ઈમ્ફાલ નેશનલ સેન્ટર પ્લાન્ટ જિનોમ રિસર્ચ - હૈદરાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરિસોર્સીઝ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ - નવી દિલ્હી નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર - માનેસર સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક - ઈમ્ફાલ નેશનલ સેન્ટર પ્લાન્ટ જિનોમ રિસર્ચ - હૈદરાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરિસોર્સીઝ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ - નવી દિલ્હી નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર - માનેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2016ના પ્રજાસત્તાક દિને ભારતના મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રાધ્યક્ષ આમંત્રિત કરાયા હતા ? અમેરિકા જર્મની સાઉદી અરબ ફ્રાન્સ અમેરિકા જર્મની સાઉદી અરબ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) શાંતિ સ્વરૂપ ભટનાગર મુખ્યત્વે ક્યાં વિષયક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? રસાયણ કણ ભૌતિક ખગોળ વનસ્પતિ વિજ્ઞાન રસાયણ કણ ભૌતિક ખગોળ વનસ્પતિ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' (TIFR)ના સંસ્થાપક કોણ હતા ? હોમી સેઠના સી.વી. રામન હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના હોમી સેઠના સી.વી. રામન હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘પ્રોજેક્ટ ઍરો’ ક્યા વિભાગ સાથે સંકળાયેલો છે ? ISRO DRDO પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષા વિભાગ ISRO DRDO પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP