વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ?

મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા
ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા
મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા
સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો

એક પણ નહીં
ઈસરોની સ્થાપના
ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના.
અવકાશ આયોગની રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ?

સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ
આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ
અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ
સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ?

નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ
આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે
લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે
અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ?

હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ
ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ
ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ
હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP