ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.
2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.
3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
2 અને 3
1 અને 2
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ?

પાયદળના વડા
નૌસેનાના વડા
વજીર
રાજાના અંગત મદદનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

દ્વારકાદાસ તલાટી
મોહનલાલ પંડ્યા
નરહરી પરીખ
વામનરાવ મુકાદમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ?

ખંભાલીડા
વડનગર
વઢવાણ
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP