ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

આપેલ તમામ
1,2
2 અને 4
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ?

સિમેન્ટનું ઉત્પાદન
ખાતરનું ઉત્પાદન
વીજળીનું ઉત્પાદન
કોલસાનું ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ?

રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી
ગરીબી રેખાનું નિર્ધારણ
રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા
નાણાકીય ખાધનું નિર્ધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP