GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે. 2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે. 3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલાં SDG સૂચકાંક - 2020-21 (Sustainable Development Goal Index - 2020–21) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્યોના વર્ગમાં શ્રેષ્ઠ કામગીરી (top performer) માં કેરળ પ્રથમ ક્રમાંકે છે જ્યારે બિહાર છેલ્લા ક્રમે છે. 2. કેન્દ્રશાસિત વિસ્તારમાં દિલ્હી પ્રથમ ક્રમે છે. ૩. આ સૂચકાંકમાં ગુજરાત દ્વિતિય ઉત્તમ કામગીરી (second best performer) માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે છે. 4. SDG સૂચકાંકમાં સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ગુજરાત કામગીરીમાં રાજ્યોના વર્ગમાં પ્રથમ ક્રમે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે ? 1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. 2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે. 3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે.